શાળા સલામતી મોકડ્રીલ

તારીખ 5/7/24 ના રોજ ફાયર બ્રિગેડ ના કર્મચારીઓ દ્વારા શાળામાં મોકડ્રિલ નું આયોજન કરવામાં આવ્યું . વિદ્યાર્થીઓને ફાયર સેફટી અન્વયે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.

Popular posts from this blog

રક્ત દાન દિન

A visit to regional science centre