A visit to regional science centre

આજરોજ તા.૧૧/૮/૨૦૨૩  ને શુક્રવારે ધોરણ ૬ થી ૮ ના કુલ ૧૭ વિદ્યાર્થીઓને રિજિયોનલ સાઈન્સ સેન્ટર ની મુલાકાત કરાવી.  લાયન્સ ક્લબ ઓફ  ભાવનગર ( વેસ્ટ ) ની ટીમ  દ્વારા આ મુલાકાતનો સંપૂર્ણ  ખર્ચ કરવામાં આવ્યો. ટીમના કુલ ૮ સભ્યો પણ વિદ્યાર્થીઓ સાથે આવેલા. સેન્ટરમાં જુદા જુદા  ૫ વિભાગની  ગેલેરી તથા ૩ વિભાગના 9D વિડિયો બાળકોએ જોયા. વિદ્યાર્થીઓ માટે આ મુલાકાત આનંદમય અને પ્રેરણાદાયક રહી.

Popular posts from this blog

રક્ત દાન દિન

લાઈફ સ્કીલ બાળમેળા પ્રવૃત્તિ