પ્રવેશોત્સવ

આજરોજ તારીખ 28 જુન 2024 ને શુક્રવારે  અત્રેની શાળામાં બાલવાટિકા અને ધોરણ 1 ના બાળકોનો પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો. મુખ્ય મહેમાન ભાવનગર મહાનગર પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજેશભાઈ રાબડીયા ઉપસ્થિત હતા. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સદસ્ય શ્રી નીતિનભાઈ વેગડ અને શાળા નંબર 80 ના એસએમસી અધ્યક્ષ શ્રી કમળાબેન સોલંકી ઉપસ્થિત હતા. બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી તથા ગત વર્ષના તેજસ્વી બાળકોને ટ્રોફી આપવામાં આવી.



Popular posts from this blog

રક્ત દાન દિન

A visit to regional science centre