ઊર્જા સંરક્ષણ સ્પર્ધા
પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા બાળ ઊર્જા રક્ષક દળ અન્વયે ઊર્જા સંરક્ષણ અંતર્ગત ક્વિઝ અને વકતૃત્વ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું. શાળા ના 50 બાળકોએ ભાગ લીધો. બન્ને સ્પર્ધામાં વિજેતા બાળકોને ક્રમશ: રોકડ પુરસ્કાર રૂ. ૫૦૦ , ૩૦૦ અને ૨૦૦ આપવામાં આવ્યું.