રામોત્સવ
આજરોજ તા.21/1/24 ના રોજ શાળાના ધોરણ 6 થી 8 ના બાળકોએ રામોત્સવ માં ભાગ લીધો. સાંસ્કૃતિક કાર્યક્રમ , મહાઆરતી સાથે રામોત્સવ ની ભવ્ય ઉજવણી નું આયોજન કરવામાં આવ્યું . જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના લગભગ 1500 બાળકો ભગવાન રામની વેશભૂષા માં ઉપસ્થિત હતા.