હેલ્થ ચેક અપ કેમ્પ

તારીખ ૧૨/૧૦/૨૩ ને ગુરુવારના રોજ શિશુવિહાર સંસ્થા તથા વાઘ બકરી ફાઉન્ડેશન દ્વારા શાળાના બાળકોના આંખના નંબર ની તપાસ , હિમોગ્લોબીન ની તપાસ તથા મેડિકલ તપાસ નો કેમ્પ કરવામાં આવ્યો.

Popular posts from this blog

રક્ત દાન દિન

A visit to regional science centre