મેરી મિટ્ટી મેરા દેશ

આજ રોજ તારીખ ૧૭/૮/૨૦૨૩ ને ગુરુવારે શાળામાં મેરી મિટ્ટી મેરા દેશ અન્વયે પંચ પ્રણ પ્રતિજ્ઞા , વૃક્ષારોપણ અને વીરોનું સન્માન કાર્યક્રમ નું આયોજન થયેલ. આજના કાર્યક્રમમાં નગર સેવક શ્રી હીરાબેન વિંઝુડા અને ભાવેશભાઈ મોદી ના હસ્તે વીરોનું સન્માન કરવામાં આવ્યું.

Popular posts from this blog

રક્ત દાન દિન

A visit to regional science centre