વિશ્વ સિંહ દિવસ

આજરોજ વિશ્વ સિંહ દિવસ અન્વયે રેલી , પ્રતિજ્ઞા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓમાં ગુજરાતના સિંહ ની સલામતી અને અન્ય વન્ય જીવો ની સુરક્ષા બાબત જાગૃતિ આવે તે માટે પ્રાથમિક માહિતી આપવામાં આવી.

Popular posts from this blog

રક્ત દાન દિન

A visit to regional science centre