સફાઈ અભિયાન
આજરોજ તા.10/6/23 ને શનિવારે શાળા ખાતે સફાઈ અભિયાન અન્વયે રેલી , પ્રતિજ્ઞા વિધિ, વૃક્ષારોપણ તથા સામૂહિક સફાઈ નું આયોજન કરવામાં આવ્યું. વિશુદ્ધાનંદ માધ્યમિક શાળાના N.S.S. ના 50 વિદ્યાર્થીઓ તથા આચાર્ય શ્રી સહિત શિક્ષકો પણ સફાઈ અભિયાન માં જોડાયેલ.