પ્રવેશોત્સવ 2023
આજરોજ શાળા માં પ્રવેશોત્સવ નું આયોજન કરવામાં આવ્યું. Smc ના અધ્યક્ષ શ્રી , ઉપાધ્યક્ષ શ્રી , શાળાના પ્રભારી શ્રી નીતિનભાઈ વેગડ તથા દાતા શ્રી આરતીબેન કનાડા ની ઉપસ્થિતિમાં નવીન પ્રવેશ મેળવનાર બાળકોને શૈક્ષણિક kit આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.